Thursday, 11 July 2013
નટુ સમોસા
નટુ સમોસાના અંદરથી બટાકા કાઢીને ખાતો હતો અને ઉપરનું પળ ફેકીદેતો હતો...
કરસનકાકા : નટુ . ચમ ભઇ .સમોસાના અંદરથી બટાકા કાઢી કાઢીને કેમ
ખાય છે આ કઈ રીત છે ખાવાની ???
નટુ :- રીત નથી કાકા મજબુરી છે
કરસનકાકા : મજબુરી ?? સેની..ભઇ
નટુ : અરે કાકા કાલે હું ડોક્ટર પાસે ગયો હતો ...અને એ ડોકટરેસાહેબે કહ્યું હતું કે " બારનું ના ખાતા "

ખાય છે આ કઈ રીત છે ખાવાની ???
નટુ :- રીત નથી કાકા મજબુરી છે
કરસનકાકા : મજબુરી ?? સેની..ભઇ
નટુ : અરે કાકા કાલે હું ડોક્ટર પાસે ગયો હતો ...અને એ ડોકટરેસાહેબે કહ્યું હતું કે " બારનું ના ખાતા "
0 comments:
Post a Comment